છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫ મી.મી. વરસાદ નોંધાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ ,:-

છોટાઉદેપુર તાલુકામાં મોડી રાતે ૫ મી.મી. વરસાદ

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક એટલે કે તા.૧૦/૦૬/૨૦૨૪ સવારના ૦૬-૦૦ કલાકથી તા.૧૧/૦૬/૨૦૨૪ સવારના ૦૬-૦૦ કલાક દરમિયાન કુલ ૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં રાતના ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન ૫ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે જેતપુર પાવી, સંખેડા, નસવાડી, કવાંટ અને બોડેલી તાલુકામાં શૂન્ય વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા આપાતકાલીન કામગીરી કેન્દ્ર દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here