પુરીની જગન્નાથ રથયાત્રા દરમિયાન ભીડમાં દોડધામ: એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઈજાગ્રસ્ત…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- પુરી: ઓડિશાના પુરીમાં વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ગુરુવારથી ભક્તિભાવ સાથે પ્રારંભ થયો…