દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગુજરાત પત્રકાર એકતા પરિષદનિ રચના કરવામાં આવી

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

પત્રકાર પરિષદ નુ આયોજન કરી ધાનપુર તાલુકામાં ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ ની કાત્રોડીયા સાહેબના માર્ગદર્શનથી ધાનપુર તાલુકાના પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં ધાનપુર તાલુકાના ઘોડા રામદેવપીર મંદિરે મીટીંગ મળેલ ધાનપુર તાલુકાના પત્રકાર સંગઠનના પ્રમુખશ્રી કિશનભાઇ મોહનિયા અને ઉપપ્રમુખ શ્રી કલ્પેશ ચૌહાણ ની વરણી કરવામાં આવી હતી અને મહામંત્રી તરીકે દહમાં રમેશભાઈ મગનભાઈ અને સહમંત્રી તરીકે વાદી અરવિંદભાઈ રતનભાઇ કોસા અધ્યક્ષ શ્રી શ્રી ચંદુભાઈ મોહનિયા ની નિમણૂક કરવામાં આવી હતી આ તમામ હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.