ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા શહેર કોંગ્રેસ માયનોરિટી પ્રમુખ શ્રી ખાલિદ હાજી દાવ 10 દિવસ માટે સાઉદી અરેબિયાના ઉમરાહ પ્રવાસે એર ઇન્ડિયા મારફતે પહોંચ્યા….. મક્કા શહેર સ્થિત ઇસ્લામની સૌથી મોટી મસ્જિદ મસ્જિદ કાબા શરીફમાં પોતાના દેશ ભારતની સુરક્ષા તેમજ ભારત દેશમાં અમન,સુખ શાંતિ માટે પરવરદિગારથી પ્રાર્થના કરી…. આવનાર દિવસોમાં ભારત દેશ વિશ્વમાં સિરામોર બને અને દુશ્મનોથી દેશની રક્ષા થાય એ માટે ખુદાથી પ્રાર્થના કરી