ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

સંપાદકનોસારાંશ
- AIAL હેઠળઅમદાવાદએરપોર્ટનીકાયાપલટ, ટર્મિનલ્સનો વિસ્તાર, સ્માર્ટટેકથકીસરળમુસાફરી બનાવવાનો સફળ પ્રયાસ.
- 2020થીદૈનિકમુસાફરોનીસંખ્યાત્રણગણીવધી, મોટાદરવાજા, નવીકાર્ગોક્ષમતાઅનેસંકલિતકામગીરી.
- 10 મિલિયનસલામતકાર્યકલાકો, 60% EV કાફલોઅનેશ્રેષ્ઠતાઅનેટકાઉપણુંમાટે30+ વૈશ્વિકસન્માન એનાયત થયા
અમદાવાદ, ૬નવેમ્બર૨૦૨૫:સરદારવલ્લભભાઈપટેલઈન્ટરનેશનલએરપોર્ટ (SVPIA) નાસંચાલકઅમદાવાદઈન્ટરનેશનલએરપોર્ટલિમિટેડ (AIAL) પાંચવર્ષનીસફળકામગીરી બદલ અપાર હર્ષની લાગણીઅનુભવેછે.મુસાફરોનાઉત્કૃષ્ટ અનુભવો, મજબૂતઈન્ફ્રાસ્ટ્રક્ચરવિસ્તરણઅનેવૈશ્વિકમાન્યતાઉડીને આંખે વળગે છે.
નવેમ્બર૨૦૨૦માંકામગીરીસંભાળ્યાપછી AIAL એઆરામદાયક મુસાફરીઅનેકાર્યક્ષમતાનાનવા માપદંડો સ્થાપિત કર્યાછે. ૨૦૨૫માંમુસાફરોનોટ્રાફિક૧૦,૧૩૩દૈનિકમુવમેન્ટથીવધીને૩૬,૫૦૦થીવધુથયોછે.એરક્રાફ્ટટ્રાફિકમૂવમેન્ટ (ATM) માં૧૧૭થી૨૮૪પ્રતિદિવસનોતીવ્રવધારોથયોછે.
ટર્મિનલ્સનીકાયાપલટ
ઘરેલુમુસાફરોનેસેવાઆપતુંટર્મિનલ 1, ટ્રિપલસીટિંગક્ષમતા, વધારાનાબોર્ડિંગગેટ, 36 ચેક-ઇનકાઉન્ટરઅનેનવાડિજીયાત્રા-સક્ષમઇ-ગેટ્સસાથે 39,000 ચોરસમીટરસુધીવિસ્તર્યુંછે. ટર્મિનલ 2, હવેએકસંકલિતસ્થાનિકઅનેઆંતરરાષ્ટ્રીયહબછે, જે 12 બોર્ડિંગગેટ, વિસ્તૃતઇમિગ્રેશનઅનેસુરક્ષાક્ષેત્રોઅનેસમર્પિતપ્રાર્થના, બાળસંભાળઅનેટ્રાન્સફરસુવિધાઓસાથે 49,000 ચોરસમીટરમાંફેલાયેલુંછે. વિશિષ્ટચાર્ટરફ્લાઇટકામગીરીમાટે 400 ચોરસમીટરનાવિસ્તારમાંફેલાયેલુંએકનવુંજનરલએવિએશનટર્મિનલરજૂકરવામાંઆવ્યુંછે.


ઓપરેશનલ કામગીરીમાંવધારો
વાર્ષિક 200,000 મેટ્રિકટન (MT) સુધીનામાલનુંસંચાલનકરવામાટેએકઅત્યાધુનિકઇન્ટિગ્રેટેડકાર્ગોટર્મિનલ (20,000 ચોરસમીટર)નુંઉદ્ઘાટનકરવામાંઆવ્યું, સાથેસાથેચાર્ટરટ્રાફિકમાટેઆધુનિકજનરલએવિએશનટર્મિનલપણરજૂકરવામાંઆવ્યું. AIAL એઓટોમેટેડબેગેજસિસ્ટમ્સ, સફાઈરોબોટ્સઅનેડિજીયાત્રાઇકોસિસ્ટમરજૂકરીનવાબોર્ડિંગપાસતરીકેચહેરાનીઓળખનોઉપયોગકરેછે.
સલામતીઅનેટકાઉપણાંનેપ્રાથમિકતા
વિમાનમથકે 10 મિલિયનસલામતકાર્યકલાકોહાંસલકર્યા છે. તેમાંટકાઉપણાંતરફનોંધપાત્રપગલાંલીધાંછે. ગ્રીનપાવરતરફસ્વિચકરવું, ગંદાપાણીનેરિસાયક્લિંગકરવુંઅનેતેનામોટાભાગનાવાહનોનેઇલેક્ટ્રિકમાંરૂપાંતરિતકરવા જેવી બાબતો અપનાવવામાં આવી છે.
પ્રસંશાપાત્રશ્રેષ્ઠતા એરપોર્ટે પાંચવર્ષમાં 30 થીવધુપુરસ્કારોસાથેમાન્યતાપ્રાપ્ત કરી છે, જેમાંACI લેવલ 4 સર્ટિફિકેશન, બ્રિટિશકાઉન્સિલસેફ્ટી 5-સ્ટારરેટિંગઅનેCII નાઝીરોવેસ્ટટુલેન્ડફિલપ્લેટિનમસર્ટિફિકેશનનોસમાવેશથાયછે, AIAL એઓપરેશનલશ્રેષ્ઠતા, ટકાઉપણુંઅનેમુસાફરોનાઆનંદમાંબેન્ચમાર્કવધારવાનુંચાલુરાખ્યુંછે