ધાનપુર તાલુકાના આદિવાસી ભીલ સમાજનો મેળો અને માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

તારીખ 23/ 3/ 2025 ના રોજ દાપમ દાહોદ , પંચમહાલ અને મહિસાગર ના ભીલ સમાજ પંચ તથા ધાનપુર તાલુકા ભીલ સમાજ પંચ દ્વારા ધાનપુર તાલુકાના આદિવાસી ભીલ સમાજનો મેળો અને માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. ભીલ સમાજના આ મેળામાં ગુજરાત રાજ્યના માન .શિક્ષણ અને આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ ગરબાડા અને ધાનપુર તાલુકાના ના માન.ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ ભાભોર ધાનપુર અને ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ , જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો આદિવાસી ભીલ સમાજ સૌ સક્રિય કાર્યકરો દાહોદ પંચમહાલ અને મહિસાગર જિલ્લામાંથી ઉપસ્થિત ભીલ સમાજના સમાજના હિત ચિંતકો મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં માન .શિક્ષણ મંત્રી દ્વારા સમાજના ઉત્થાન માટે ,વિકાસ માટે , શિક્ષણ માટે , રોજગારી માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહેલ કર્યો સમાજમાં ઘર કરી ગયેલ દૂષણો દૂર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું માન્. મહેન્દ્રસિંહ ભાભોર ધારાસભ્ય દ્વારા પણ સમાજના ઉત્થાન માટે જનજાગૃતિ માટે લગ્ન , ખોટા ખર્ચ બાબતે … પોતે પણ પોતાની દીકરીઓ ને કઈ પણ લિંધા વિના લગ્ન કરવા માં આવ્યા સમજે પણ ન લેવું જોઈએ એવું માર્ગદર્શન આપવામાં આવ્યું…