નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવી જેમાં આર એફ ઓ રાકેશ વણકર સહીત વન વિભાગ ના કર્મચારીઓ તથા આદર્શ નિવાસી શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી જે રેલી આદર્શ નિવાસી શાળા થી લઈને ગામની સોસાયટીઓ મા ફેરવવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ વન્ય પ્રાણી બચાવો વૃક્ષો બચાવો નો છે જેમા વિદ્યાર્થીઓ દ્વારા નારા બોલી પ્રજાને જાગૃત કરવામા આવ્યા હતા.