શહેરા તાલુકાના અણિયાદ ગામના વૃધ્ધ ગુમ… નજરે ચઢે તો સંપર્ક કરવા વિનંતી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

અણિયાદ ગામમા નાથુસિંહ બારિયા તા 28 માર્ચના રોજ ઘરેથી કોઈના કહ્યા વગર નીકળી ગયા હતા.તેઓ શહેરા ખાતે સિંધી ચોકડી ખાતેના સર્કલ પાસેના સીસીટીવીમા જોવા મળ્યા હતા.આ મામલે શહેરા પોલીસ મથકે અરજી કરવામા આવી છે , આ વૃધ્ધ કોઈને જોવા મળે તો 8758610546 સંપર્ક કરવા વિનંતી છે.