લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે મુસ્લિમ સમાજના તેજસ્વી નાના બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું નશેમન લાયબ્રેરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાલવાડીથી લય મોટા બાળકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને આજે લુણાવાડા ખાતે મદની પ્રાથમિક શાળા ખાતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને નાના બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો