વડોદરા વાઘોડીયા હાઈવે નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસમાત સર્જાયો

વડોદરા
કમલ પંચાલ

વડોદરા વાઘોડિયા હાઈવે નજીક કાર અને બાઈક વચ્ચે ધમખવાર અકસમાત સર્જાયો બાઈક ચાલક મહેશભાઈ મથુરભાઈ પરમાર અને ચંદ્રકાન્ત ચતુરભાઈ તડવી બોરની મોટર રિપેર કરવા માટે ઘરેથી જિ .જે 06 કેએસ 0902 નંબરની બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે હ્યુન્ડાઇ કંપનીની એકસેન્ટ જિ.જે 15 સીડી 3889 નંબરની ગાડીના ડ્રાઈવર સ્ટેરીંગનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કાર ચાલાક ભયના કારણે ભાગી છૂટ્યો હતો ત્યારે બાઈક ચાલાક એન્ડ બાઈક સવાર બંનેનું ગટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here