સાબરકાંઠા કોરોના વાયરસ અપડેટ, આજે કુલ 11 કેસ પોઝિટિવ આવ્યા

સાબરકાંઠા જિલ્લામાં ગઈ કાલ સાંજના 5.00 વાગ્યાથી આજ સાંજના 5.00 વાગ્યા સુધીમાં કુલ 11 કેસ પોઝિટિવ આવ્યા.

હિંમતનગર સર્વોદય સોસાયટીમાં 59 વર્ષીય મહિલા, સંજય સ્ટ્રીટ માં નવી મહોલતમાં 62 વર્ષીય મહિલા,
કૃણાલ સોસાયટીમાં 69 વર્ષીય મહિલા,
શાંતિ પાર્ક સોસાયટી માં 82 વર્ષીય વૃદ્ધ અને 76 વર્ષીય મહિલા,
તલોદમાં ટાવર રોડ ઉપર પેટ્રોલ પંપ નજીક 44 વર્ષીય પુરુષ
ઇડરમાં સગર વાડામાં 31 વર્ષીય યુવક કુંડ વિસ્તારમાં 55 વર્ષીય પુરુષ મોહનપુરા માં 69 વર્ષીય વૃદ્ધ, બરવાવમાં 40 વર્ષીય મહિલા ઇડર શહેરમાં શિખર સોસાયટી 48 વર્ષીય મહિલાનો covid 19રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

S.K. Chief buro Himmatnagar.
(કલમ સરકાર ન્યુઝ)
હીદાયતુલ્લા યુ.મેમન
સમગ્ર સાબરકાંઠાના સમાચાર આપવા માટે તેમજ જાહેરાત માટે ફોન:-૯૪૨૬૪૮૯૯૧૪, ૭૯૮૪૪૪૬૭૩૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here