સુરત શહેરના સિંગણપોર ડભોલી પોલીસ મથકની હદમાં ચાલતા ગેરકાયદેસર વ્યવસાય બંધ કરાવવા ગૃહ રાજ્ય મંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી…

સુરત, દિપ મહેતા :-

સુરત શહેરના સિંગણપોર ડભોલી પોલીસ મથકની હદમાં ઠેરઠેર દેશી તથા વિદેશી દારૂ ની હાટડીઓ ધમધમી રહ્યી છે
અનેક વખત રજુઆત કરવા છતા સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ શાખાઓ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી.
સિંગણપોર ડભોલી પોલીસ મથકની પાછળ જ દેશી લઠ્ઠા સમાન દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલી રહી છે
તથા સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેરઠેર દારૂ તથા જુગારધામ ચાલી છે
જેને લઈ કલમ કી સરકાર ન્યુઝ દ્વારા જાહેર જનતા ના હીતમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here