“સલામત સવારી એસટી અમારી રસ્તામાં ખોટકાય તો જવાબદારી તમારી !”

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ માં ડબલ એન્જીન સરકાર ની જાહેરાત વાળી બસ ખોટકાતા મુસાફરોએ ધક્કા મારવાની ફરજ પડી

હિમતનગર થી નવસારી તરફ જતી એકસપ્રેસ બસ કાલોલ બસ સ્ટેન્ડ થી આગળ વધી તાલુકા પંચાયત ના ગેટ પાસે બંધ પડી જતા ડ્રાઈવરે બસ ચાલુ કરવાના પ્રયત્નો કર્યા પણ બસ ચાલુ ન થતા કન્ડક્ટર સહિત મુસાફરો ને ધક્કા મારવાની ફરજ પડી હતી ત્યારે મહા મહેનતે બસ ચાલુ થઈ હતી ત્યારે બસ ની બોડી પર ડબલ એન્જીન સરકાર ની જાહેરાત નું સ્લોગન હોવાથી હાજર લોકોએ ભારે ટીખળ કરી હતી બસની બોડી પર નાં સલોગન ભારે વિવાદ નુ કેન્દ્ર બન્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here