સંયુક્ત આરબ અમીરાત “હોપ પ્રોબ માર્શ મિશન” માટે તૈયાર, મંગળ ગ્રહ પર H-llA રોકેટ મોકલશે.

યુ.એ.ઇ.(સંયુક્ત આરબ અમીરાત) પોતાનું મંગળ ગ્રહના મિશન જેને “Hope Prob Marsh Mission” નામ આપ્યું છે તે આવતીકાલે 20 જુલાઈ 2020 રોજ યુ.એ.ઇ.ના સમય મુજબ સવારે 1:58 કલાકે જાપાનના તાનીગશીમાં અવકાશ મથકેથી લોન્ચિંગ કરવામાં આવશે.
આ H-llA રોકેટને મિત્સુબીસી ઇન્ડસ્ટ્રી દ્વારા વિદેશમાં સ્થાપિત કરવામાં આવશે. આ અગાઉ જાપાનમાં હવામાન ખરાબ હોવાના કારણે મંગળ મિશન આરંભ કરવામાં 2 વખત વિલંબ થઈ ચુક્યો છે.

યુ.એ.ઇ.ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ Hope Prob Marsh Mission ને ટ્વીટ કરીને જાણ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here