રાજકોટ શહેરમાં ભીડભાડવાળી જગ્યાએથી લોકોની નજર ચૂકવી ખીશામાંથી મોબાઈલ સેરવી લેતી રીક્ષા ચાલક ટોળકીને પકડી પાડતી રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ…

રાજકોટ,
વિનુભાઈ ખેરાળીયા

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર એહમદ ખુરશીદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન 2 મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ વિભાગ પી.કે. દિયોરા સાહેબ નાઓએ મિલકત સંબંધી ગુન્હાઓ અંગે ઘણા ગુન્હાઓ વણશોધાયેલા હોઈ જે માટે અસરકારક કામગીરી કરવા અંગેની સૂચના તથા માર્ગદર્શન આપેલી હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એકે વાળા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ આર એસ પટેલસાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન પો. સ. ઈ. આર એસ પટેલ તથા પો.કોન્સ હાર્દિકસિંહ પરમાર તથા દિગ્વિજયસિંહ ગોહિલ નાઓને હકીકત મળેલ કે ભીડવાળી જગ્યા માંથી લોકોની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લેતી ટોળકી ઓ ના ના બે ઈસમો તથા એક મહિલા કાળા કલરની સી.એન.જી રીક્ષા નં GJ 07 VW 1172 વાળીમાં બેસી ચોરી કરેલ મોબાઈલો વેચવા માટે નીકળેલ છે જે મુજબ ની સચોટ હકીકત આધારે એક મહિલા તથા બે ઇસમોને ચોરીના મોબાઇલ ફોન કુલ ૩૯ તથા એક સી.એન.જી ઓટો રિક્ષા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ એરપોર્ટ રોડ તથા ડેપો બગીચા પાસેથી કબજે કરી તેઓના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓના નામ સરનામા:- (૧-ધર્મેન્દ્ર મારુતિભાઈ મુક્નાથ ઉંમર વર્ષ ૩૨ રહે વિજય નગર મફતિયાપરા વોરા કોટડા રોડ ધુનાવાડી ખોડીયાર મંદિર) (૨-પરેશ ઉર્ફે પરીઓ રાજુભાઈ ગોસ્વામી ઉ. વ. ૨૬ રહે ગોંડલ સરકારી દવાખાના પાસે નદીના કાંઠે જી. રાજકોટ) (૩-લક્ષ્મીબેન ભરતભાઈ મકવાણા ઉ. વ. ૩૬ રહે બાબરા જૂના બસ સ્ટેશન પાછળ કરીયાણા રોડ જુપડા મૂળ રહે ગોંડલ વોરા કોટડા રોડ હકાભાઇ ભરવાડના મકાનમાં જી. રાજકોટ મળેલ મુદ્દામાલ:- (૧) સેમસંગ કંપનીનો મોબાઇલ જુના IMEI નં 359245093411252 તથા 359246093411250 વાળો જેની કી. રૂ ૫૦૦૦/- (૨) સેમસંગ કંપનીનો મોબાઇલ જુના IMEI નં 358344086045184 તથા 358345086045181 વાળો જેની કી. રૂ ૫૦૦૦/- (૩) સેમસંગ કંપનીનો મોબાઇલ આઇએમઇઆઈ નંબર .355658100407119% 355659100407117 જેની કી.રૂ. ૫૦૦૦ /- ગણી (૪) સેમસંગ કંપની મોબાઇલ આઈએમઇઆઈ 35 3575444410107878787232380૦ 35 3575754545૦107878723238787 જેની કી.રૂ ૬૦૦૦/- (૫) સેમસંગ કંપની મોબાઇલ આઇએમઇઆઇ નં 355959૨૨૦૧1580૦781૧ જેની કી.રૂ .૧૦,૦૦૦/- (૬) સેમસંગ યુનિવર્સિટી આઇએમઇઆઇ. 358358107189516 35 358359107189514 જેની કી.રૂ. ૬,૦૦૦ /- (૭) સેમસંગ કંપની મોબાઇલ મોબાઇલ આઇએમઇઆઇ. 355656103939989 35 355657103939987 જેની કી રુ. ૭,૦૦૦ /- (૮) સેમસંગ કંપની મોબાઇલ મોબાઇલ IMEI 35 358176100522784 35 358177100522782 જેની કી રુ. ૬,૦૦૦ /- (૯) પોપ્પો કંપનીનો મોબાઇલ આઈ.એમ.ઇ.આઇ. 866061049923852 866061049923845 જેની કી.રૂ. ૮,૦૦૦ /- (૧૦) એમ. કંપની કંપની મોબાઇલ આઈ.એમ.ઇ.આઇ. 8697810390″>869781039018127 + 8697810390″>869781039018135 જેની કી.રૂ .૩,૦૦૦ / – (૧૧) એમ.આઇ. 8867247046752050 + 867247046752068 જેની કી.રૂ. ૬,૦૦૦ /- (૧૨) રેડ્મી કંપનીનો મોબાઇલ IMEI 8 863797990909022૨૨5050૦483 તથા 8 863799042230491 જેની કી રુ. ૫,૦૦૦ /- (૧૩) રિલેમી કંપનીનો મોબાઇલ આઈ.એમ.ઇ.આઇ. 866484048158132 86 8664648404048481515888૨4 જેની કી.રૂ .૮,૦૦૦ /- (૧૪) નોકીયા કંપનીનો કાળા કલરનો મોબાઇલ આઈ.એમ.ઇ.આઇ. નંબર. 352925100912478 જેની કી.રૂ .૮,૦૦૦ /- (૧૫) વીવો કંપનીનો બ્લેક અને બ્લુ કલરનો મોબાઇલ આઇ.એમ.ઇ.આઇ. 862051040651937 જેની કી.રૂ .૮,૦૦૦ /- (૧૬) આઇટીલ કંપની મોબાઇલ મોબાઇલ IMEI 9 9116552013″>911655201302386 9 9116552013″>911655201302394 જેની કી .૪,૦૦૦ /- ( ૧૭ ) એમ.આઇ કંપનીનો કાળા કલરનો મોબાઇલ જેના IMEI નં 864297047553117 જેની કી.રુ. ૬,૦૦૦ /- ( ૧૮ ) એમ.આઇ કંપનીનો કાળા કલરનો મોબાઇલ જેના IMEI નં . 911573800850988 જેની કી.રુ. ૬,૦૦૦ /- ( ૧૯ ) ટેકનો કંપનીનો કાળા કલરનો મોબાઇલ જેના IMEI નં . 91163170671308 જેની કી રુ .૩,૦૦૦ /- ( ૨૦ ) સેમસંગ કંપનીનો મોબાઇલજેના IMEI નં . 358967102834932 તથા 358968102834930 જેની કી. રૂ પ૦૦/- ( ૨૧ ) મોટોરોલા કંપનીનો મોબાઇલ જેના IMEI નં 358188072869739 તથા 358188074169732 જેની કી.રૂ .૩,૦૦૦ /-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here