મોડાસા : કસ્બા એફ યું મલેક હાઈસ્કૂલમ ખાતે સહારા ગ્રુપ દ્વારા હજ યાત્રા જતા હાજી સાહેબોનું સન્માન કાર્યક્રમ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

કસ્બા એફ યું મલેક હાઈસ્કૂલમ ખાતે સહારા ગ્રુપ દ્વારા હજ યાત્રા જતા હાજી સાહેબોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ હાજીઓનુ સન્માન કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહારા ગ્રુપના પ્રમુખ બાબુભાઈ મલેક અને ઉપપ્રમુખ યાસીનભાઈ કાજી અને બિસ્મિલ્લા ખાન પઠાણ અને જેનું દિન કાજી અને યાસીનભાઈ પટેલ એ તમામ હોદ્દેદારોએ ફૂલહાર થી હાજીઓ સ્વાગત કરવામાં આવ્યું હજ યાત્રાએ જતા હાજીઓ નામ. યાસીનભાઈ ગોરી.. યાસીનભાઈ મલેક.. અનિશભાઈ બેલીમ.. ગુલામ અબ્બાસ પઠાણ તમામ આજીઓને સહારા ગ્રુપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here