મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગરમાં થયેલ ઘરફોડ ચીરીમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ .રૂ. ૩,૯૮,૨૦૦/- ની માતબર રકમ સાથે ત્રણ ઇસમોને ગોધરાથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી પંચમહાલ જિલ્લા પોલીસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પ્રાપ્ત માહિતી મુજબ કે.પી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા નાઓનેખાનગી બાતમીદારથી માહીતી મળેલ કે દાહોદ બાજુના ત્રણ ઇસમો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર ગામેથી ઘરફોડ ચોરી કરી લઇ ચોરીના સોના ચાદીના ઘરેણા તથા અન્ય મુદ્દામાલ એક થેલામાં ભરી લઇનેગોધરા શહેરમાં વેચાણ કરવા માટે ફરે છે અને હાલમાંઆ ત્રણેય ઇસમો લાલ બાગ બસ સ્ટે ન્ડના ગેટ પાસે બેસેલ છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ.જસસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો તથા ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ તથા એસ.ઓ.જી. ગોધરા પોલીસ એ રીતેના ગોધરા એસ.ટી. બસ સ્ટે ન્ડમાં ખાનગી વોચ રાખી ઉભેલ તે દરમ્યાન બાતમી મુિબના (૧) જમથુનભાઇ ભગાભાઇ ઉફે ભગત વોહનીયા રહે. વિલે ાવ ભુતવડ ફળીયુતા. ગરબાડા જી. દાહોદ (ર) કહતેષભાઇ સોમાભાઇ કળમી રહે. માતવા ડુંગરા ફળીયુતા.ગરબાડા જી. દાહોદ (૩) કાયદાના સંઘષજમાં આવેલ કીશોર નાઓનેપકડી પાડેલ અનેતેઓના કબજામાંથી મળી આવેલ થેલામાં તપાસ કરતા તેમિ અંગ ઝડતી કરતા નીચે મુિબની ચીિ વસ્તુઓ મળી આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here