પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી શંખેશ્વરના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી 17 ચાણસ્મા વિધાન સભાના ઉમેદવાર શ્રી દિલીપ ઠાકોરજીના ચૂંટણી પ્રચારમાં જોડાયા…

પાટણ, અંકુર ત્રિવેદી (ડીસા) :-

રાજપુર ગામ માં ભવ્યતી ભવ્ય વિજયી સ્વાવાગત કર્યું

ચાણસ્મા – 17 વિધાન સભાના લોકલાડીલા ઉમેદવાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપ ઠાકોર સાહેબ ને કેન્દ્ર માંથી વિધાન સભાની ટિકિટ મળતા મહિલા મોરચાના મંત્રી પ્રોફેસર ડૉ કુંજલ ત્રિવેદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
શ્રી દિલીપ ઠાકોર સાહેબ શ્રી એ લોટેશ્વેર મહાદેવ ની પૂજા અર્ચના અને દર્શન કરી શંખેશ્વર તાલુકા ના 12 ગામડાઓ માં ચૂંટણી પ્રચાર ની શુભ શરૂઆત કરી ત્યારે આ પ્રચારમાં પાટણ જિલ્લા ના મહિલા મોરચા ના મંત્રી અને રાજકોટ ના વાતની શંખેશ્વર કોલેજના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી જી ખાસ ઉપસ્થિત રહ્યા હતા… અને રાજપુર ગામે શ્રી દિલીપ ઠાકોર સાહેબ ની જનસભા માં તેમનું હાર્દિક સ્વાગત કરવાનું સૌભાગ્ય બહેન શ્રી ને પ્રાપ્ત થયું હતું બહેન શ્રી એ દિલીપ સાહેબ ને જંગી બહુમતી થી વિજય બનો તેવા આ આશીર્વાદ આપ્યા હતા આ ચૂંટણી પ્રચારમાં 12 ગામ માં પાટણ જિલ્લા અધ્યક્ષ ડૉ. દશરથ ઠાકોર જી પ્રભારી શ્રી ચાણસ્મા વિધાન સભાના ….શ્રી હરેશ ચૌધરી જી પાટણ મહામંત્રી શ્રી રમેશ સિંધવ જી અને તાલુકા ના મહામંત્રી. મંત્રી અને ડેલીકેસ્ટ્સ સભ્યો હજર રહયા હતા. ગ્રામ જનો માં મોટી સંખ્યા માં જન પ્રતિસાદ મળ્યો હતો ને ફરીથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં
ચાણસ્મા તાલુકાના નું પ્રતિનિધિત્વ વિધાન સભામાં બનશે જ તેવો વિશ્વાસ વ્યકત કરી શ્રી દિલિપ ભાઈ ને જન સમર્થન આપ્યું હતું..
આ કાર્યક્રમ માં પ્રોફેસર ડૉ કુંજલ ત્રિવેદી એ સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here