ધોરાજી તાલુકાના વેગળી નજીક આવેલ ભાદર નદીમાથી અજાણી મહિલાની લાશ મળી

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

વેગળી ગામ ના ગ્રામજનો દ્વારા ધોરાજી પોલીસ ને જાણ કરતા ધોરાજી ના મહિલા પી એસ આઈ નયના બેન કદા વાલા સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી ગયા

મૃતક મહિલા ની ડેડ બોડી ને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવી…. હત્યા કે આત્મ હત્યા પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here