ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં પીપળીયા ગામના લોકોએ રેલી કાઢી

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આપવામાં આવ્યું આવેદન પત્ર

ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાની માં પીપળીયા ગામ લના 100 જેટલા ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું આવેદન

પીપળીયા ગામ ની સર્વે નંબર 55 ની જમીન શરત ભંગ બદલ ખાલસા કરી અને ફરી ગ્રામ પંચાયત ને સોંપવા ની માંગ સાથે આપવામાં આવ્યું આવેદન

સરકારે ગોચર ની જમીન ફોરેસ્ટ વિભાગ ને આપી દેતા ગ્રામજનો માં રોષ

લલિત વસોયા એ ગૌચર ની જમીન બાબતે સરકાર પર કર્યા આક્ષેપો

તાત્કાલિક ધોરણે ગૌચર ની જમીન પીપળીયા ગ્રામ પંચાયત ને સોંપવા માંગ ઉગ્ર બની

બાઈટ 1 લલિત વસોયા ધારાસભ્ય ધોરાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here