ડીસા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં અનેકતામાં એકતાની મહેંક પ્રસરાઈ… મુસ્લિમ પરિવાર માતાજીની ગરબાઓને રંગરંગાટથી શણગારીને માઇભક્તોની રાહ તાકી રહ્યું છે…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ વખતે યુવા ધન નવરાત્રી નો પર્વ ધામધૂમ થી ઉજવવા થનથની રહ્યો છે જો આ વખતે નવરાત્રીમાં વરસાદ ન આવે તો ગરબા રમતા યુવા ધન ધામધૂમથી નવરાત્રી મહોત્સવનો આનંદભેર ઉજવણી કરશે ડીસા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ મુસ્લિમ પરિવાર ઈસુબભાઈ સુમરા તેમની દુકાન પર માતાજીની ગરબાઓની રંગરંગાટ થી તૈયાર કરીને ઘરેથીલાવી ને વેચાણ કરી રહ્યા છે હાલમાં મંદીનો માહોલ દેખાય છે પણ માતાજીની શ્રદ્ધા ધરાવતા લોકો પોતાના ઘરે નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની ગરબાની સ્થાપના કરી ઘરે તેમજ મોહલામાં નવરાત્રી પર્વની ઉજવણી કરશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here