જેટલી તમારાથી થાય એટલી સેવા કરો પરંતુ કાર્ય કરવાનું ના છોડવું : અમદાવાદ આઇપીએસ સફીન હસન

અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-

એકલા હાથે જે થઈ શકે એટલું કરવું જોઈએ કરેલું કાર્ય વ્યસ્ત નથી જતું આવા અનેક ઉદાહરણો તાજેતરમાં એક વિશેષ સેમિનારમાં અમદાવાદ ખાતે આઇપીએસ સફી હસન કાર્યક્રમ દરમિયાન પોતાના અનુભવ અંતર્ગત મતવીય રજૂ કર્યા હતા અને સર્વે સમાજ માટે ઉપયોગી એવા ઉદાહરણો આપી દરેક વ્યક્તિ પોતપોતાની જવાબદારી સમજી અને સંભાળે સફળતા આજ નહીં તો આવતીકાલે મળશે પરંતુ નાસીપાસ થયા વગર તેને તે કાર્યથી પાછી હટ કર્યા વગર પોતપોતાનું કાર્ય કરતું રહેવું જોઈએ તેવા અનેક ઉદાહરણો આપ્યા હતા જે નોંધનીય છે કે સ્વામી વિવેકાનંદજી કીધું છે ત્યાં સુધી શીખીએ પણ અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે બીજાઓ પાસેથી કાંઈ લઈએ ત્યારે તેને આપણી રીતે પ્રમાણે અને અનુકૂળ આવે તેમ ઘડી લેવું જોઈએ બીજાઓ પાસેથી અવશ્યક આપણે ઘણી બાબત શીખવાની છે અરે જે નવું શીખવાની ના પાડે તે મુએલો જ છે! સારા શિક્ષણનું એક ધ્યેય છે: મોટાભાગે શાળા સ્કૂલ કોલેજોમાં કે સારા વિચારો પ્રવક્તાઓ દ્વારા કરવામાં આવતા હોય છે સંગઠિત બનો શિક્ષિત બનો એક બનો સંગઠિત થઈ શકાય શિક્ષિત થઈ શકાય એક થવા માટે નાની મોટી બોલને મોટા મનથી લેટ ગો કરવી જોઈએ કારણ કે આજે સમાજમાં એકતા લાવવા માટે સમાજના સર્વે સમાજ સર્વે સમાજના આગેવાનોએ પરિવારિક એકતા લાવી જોઈએ જે પરિવાર એક હશે તે સમાજ માં એકતા આપોઆપ રહેશે આજના આધુનિક યુગમાં મોટાભાગે લોકો રૂપિયા પૈસા માટે દોડે છે પરંતુ એકલો દોડ માત્ર થાક આપે છે એ થાકને દૂર કરવા માટે કરેલા સંઘર્ષ સાથે ભાઈ નો પ્રેમ હુંફ એકતા કાકા બાપાના ભાઈઓ સગા ભાઈઓ મામા ફઈ ના ભાઈઓ એક પરિવાર છે એ પરિવારની એકતા એ સમાજની એકતાની પાકી કડી સાકર બને છે જે સાકર ની મજબૂતાઈ તેની જોડેલી કડીઓથી તાકાતવર બને છે તે વાતને કોઈ શંકાનું સ્થાન નથી આવાજ અનેક ઉદાહરણો સ્વરૂપે શિક્ષણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી પોતાના સારા નરસા અનુભવ સાથે આઇપીએસ બનેલા સફી હસન એક કાર્યક્રમમાં દરેક સમાજ માટે પ્રેરણા સ્વરૂપ પ્રવક્તા તરીકે પોતાની વાણીથી ઉપસ્થિત રહેલા મહેમાનો મા હૃદયમાં નાની ઉંમરમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું એકલા થી જે થઈ શકે છે તે ના અનેક ઉદાહરણો ભાગ રૂપે ચડાવી હતું જીતી દરેક વ્યક્તિઓએ પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાનું કાર્ય યથાવત રાખવું જોઈએ જેટલી થાય એટલી મહેનત કરાઈ સંઘર્ષ હમેશા સફળતા આપે છે તેવા અનેક ઉદાહરણો આપતા સફી હસન એક કાર્યક્રમમાં જણાવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here