છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી ગામે શનરાઈઝ સ્કુલમા વેકસિનેશન કેમ્પ યોજવામા આવ્યો…

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા:-

જેતપુર પાવી શનરાઈઝ સ્કુલ મા આરોગ્ય વિભાગ દ્વારા 12 થી 14 વર્ષ ના બાળકો ને વેકસિનેશનનો ડોઝ આપવામા આયો. જે મા 81 જેટલા વિદ્યાર્થીઓ એ વેકસિનેશન નો ડોઝ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here