ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-
ઘોઘંબા APMC ની ચુંટણીમાં કુલ ૨૮ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસે હતો જેમાં વેપારી મંડળમાં ભાજપના પાંચ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા જેમાંથી એક ફોર્મ પાછું ખેંચાતા વેપારી મંડળમાં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થતા (૧) રાઠવા રમેશ ભાઈ ભોપાભાઇ (૨) જોષી અરવિંદ કુમાર બાપુ (૩) શાહ પ્રગનેસ કુમાર રમેશ ચંદ્વ (૪ ) પટેલ નરેન્દ્ર કુમાર મોહનલાલ બીન હરીફ ચૂંટાયા અને ખેતી વાડી શાખામાં ૧૧ ફોર્મ ખેંચાતા ભાજપના ૧૦ ઉમેદવાર અને કોંગ્રેસ પક્ષના બે ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.