ગુજરાત પત્રકાર સંગઠન એકત પરિષદ ની મીટીંગ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે યોજવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જેમાં પત્રકાર એકતા પરિષદ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી મુકેશભાઈ સખીયા,એ સંબોધન કરતા જણાવ્યું હતું કે જે જિલ્લા ના અધિવેશન બાકી છે,તેવા જિલ્લા માં સંગઠન ના જિલ્લા સમિતિ ના,તાલુકા સમિતિના,ઝોન ના તેમજ પ્રદેશ અગ્રણીઓ સાથે મીટીંગો યોજી વહેલી તકે જિલ્લા અધિવેશન યોજાય અને સફળ અધિવેશન માટે માર્ગદર્શન આપ્યું
છોટા ઉદેપુર ખાતે સોમવારે સવારે ૧૦/૦૦ કલાકે દરબાર હોલ ખાતે મિટિંગનું આયોજન કર્યું
જેમાં છોટાઉદેપુર જિલ્લા તેમજ તાલુકાઓના હોદ્દેદારો તેમજ પત્રકારો હાજર રહીં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here