ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન તથા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ના સ્વામિનારાયણ મંદિર પાસે કાર ઉપર તોતીંગ વૃક્ષ પડતા કારનો કચ્ચરઘાણ કારમાં સવાર ત્રણ પૈકી એક મહિલાને નાની મોટી ઈજાઓ થઈ

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો.

બોડેલીછોટાઉદેપુર રોડ પર ધણા વૃક્ષો ધારાસ ઇ થયા. બોડેલી પોલીસ સ્ટેશન નજીક પણ એક વૃક્ષ ધારાસય  સહિત છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન તથા વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો…
બોડેલી ના સ્વામિનારાયણ મંદિર પાસે. કાર ઉપર તોતીંગ વૃક્ષ પડતા કારનો કચ્ચરઘાણ કારમાં સવાર ત્રણ પૈકી એક મહિલાને નાની મોટી ઈજાઓ થઈ
ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો.
બોડેલી છોટાઉદેપુર રોડ પર ધણા વૃક્ષો ધારાસઇ થયા. બોડેલી પોલીસ સ્ટેશન નજીક પણ એક વૃક્ષ ધારાસઇ થયું
બોડેલી અલીપુરા ચોકડી પર તોતીંગ બેનરો ઉડ્યા.
બોડેલી અલીપુરા ચોકડી પર તોતીંગ બેનરો ઉડ્યા.
વીજળીના કડાકા ભડાકા અને ભારે પવનને લઇ બોડેલીમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here