ગળતેશ્વર તાલુકાના સેવાલીયામા ઇન્ડીયન રડકોસ સોસાયટી અને હિન્દ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાલીયા દ્વારા રક્તદાન કેમ્પનો આયોજન કરવામાં આવ્યુ

સેવાલીયા,(ખેડા) ઇમરાન ખાન :-

આજે શુક્રવાર ના રોજ સેવાલીયા રેલવે સ્ટેશન ની પાસે હિંદ ચેરીટેબલ ટ્રસ્ટ , સેવાલીયા દ્વારા રક્તદાન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ 53. બ્લડ યુનિટ એકત્રિત થયા, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદ તરફથી નિકેશ સાહેબ તથા તેમની ટીમ નો ખૂબ સાથ સહકાર રહ્યો.
આ કેમ્પમાં હિંદ ચેરીટેબલ ટ્રસ્ટ,સેવાલીયા તરફથી અશરફ કુરેશી ,શાહનવાઝ સૈયદ , રીઝવાન દરિયાઈ , વસીમ ઠાકોર , રાજુ મિસ્ત્રી , સલમાન પઠાણ , સરાફત પઠાણ તથા તેમની ટીમે હાજર રહી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here