ખંભાળિયામાં વોર્ડ નંબર 5 માં કિન્નરે અપક્ષ ઉમેદવારી નોંધાવી

ખંભાળિયા,
આરીફ દિવાન(મોરબી)

ઢોલ નગારા સાથે નાચતા નાચતા પ્રાંત અધિકારીની કચેરીએ ઉમેદવારીનું ફોર્મ ભરીને જય ગણેશ અપક્ષ ઉમેદવારીમાં કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રાજકીય ભૂકંપ સર્જાયો વોર્ડ નંબર 5 માં કિન્નર એ અપક્ષ ઉમેદવારી નોંધાવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ગરમાવાનેે વેેેગ આપવા ઠંડીના માહોલમાં વધુ ગરમાવો લાવી દીધો છે મોટાભાગે ભાજપ-કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવકોએ પ્રાથમિક પાયાની સુવિધાથી મતદાર પ્રજાને મતબેંક સમજી પ્રજાહિત કાર્યોમાં નિષ્ફળ નિવડ્યા ના ભૂતકાળ તાજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થવા લાગ્યા હોય તેમ ખંભાળિયા ખાતે કિન્નર વસંતી દે અપક્ષ માં વોર્ડ નંબર 5 માં ઉમેદવારી નોંધાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માં રાજકીય ગરમાવો વધતો જ ગયો છે કિન્નર વસંનતી દે પોતાના નિવાસસ્થાનેથી ઘર બજારમાં ઢોલ-ત્રાંસા વગાડતા વગાડતા પોતાની પોતાના રંગમાં રાજકીય રંગ દેખાડવા ખંભાળિયાના વોર્ડ નંબર 5 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી પ્રજાહિત કાર્ય કરવા માટે કિન્નર વસંનતી દે એ રાજકારણમાં ઝંપલાવી તકવાદી ઓ ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજાહિત કાર્ય માટે પ્રાથમિક સુવિધા અપાવવા માટે ભાજપ-કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય નેતાઓથી જરા હટકે…. અંદાજમાં ખંભાળીયા ખાતે વોર્ડ નંબર 5 માં ઉમેદવારી નોંધાવવા ઢોલ ત્રાસા ના તાલે વસંત દે કિન્નર પ્રજા કલ્યાણ કાર્યક્રમ માટે રાજકીય નેતાઓ સામે વોર્ડ નંબર 5 માં ઝંપલાવી તકવાદી ઓને રાજકીય રંગ માં રંગાઈ ને લોકશાહી મા લોકોના હક હિત અધિકાર સાથે પ્રાથમિક પાયાની સુવિધા ખંભાળિયાની પ્રજાને મળે તેવા હેતુસર વોર્ડ નંબર 5 માં કિન્નર વસંતી દે એ અપક્ષ ઉમેદવારી નોંધાવી ઢોલરા સાથે આ પ્રાંત અધિકારીની કચેરી માં ઉમેદવારી નોંધાવી દેતા કોંગ્રેસ ભાજપ સહિત રાજકીય પાર્ટીમાં રાજકીય માં કિનારે વસંનતી દે અપક્ષ ઉમેદવાર તરીકે આવતા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભૂકંપ સર્જાયો છે !!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here