આજ રોજ ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ તળેટીના શ્રી બીલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સમસ્થ રાવળદેવ સમાજની મીટિંગ યોજાઈ

જૂનાગઢ, જયેશભાઈ

જૂનાગઢ માં.શિવરાત્રી ના અંન્નક્ષેત્ર નિમિતે એક સુંદર મજા ની મિટિંગ નું આયોઝન કરવામાં આવેલ આ મિટિંગ ની સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને લોકડાઉન ના નિયમોનું આધીન રહી સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ ભજન અને ભોજન નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ આ મિટિંગ માં રાજકોટ રહેવાસી શ્રી અમુભાઈ સોઢા..ખીમજીભાઈ સોઢા..લખમણ ભાઈ પરમાર..ગામ વિરપુર થી શ્રી માન .બાબુભાઇ વાળા .ઉપલેટા થી દીપકભાઈ સોઢા.. લાખાભાઈ પરમાર..જાદવભાઈ પરમાર..મહેશભાઈ ચૌહાણ..શ્રી.મનુભાઈ ચૌહાણ..જયદીપભાઈ..જૂનાગઢ થી દિનેશભાઇ રાઠોડ…રાણાવાવ થઈ રાજુભાઇ સોઢા અને ખારચીયા થી વિશાલભાઈ રાઠોડ નવાગામ થી રાજુભાઇ રાઠોડ.વગેરે નામી અનામી મહાનુભવો ની ઉપસ્તીથીમાં આ અન્નક્ષેત્ર નિમિતે નિર્ણય લેવામાં આવેલ અને તમામ જ્ઞાતિબંધુઓ વડીલો વૃધો યુવાનો ભાઈઓ તથા બહેનોની આ ભગીરથ કાર્ય માં સંપૂર્ણ હાજરી આપી સહભાગી થવા તમામ કાર્યકર્તા ઓએ બે હાથ જોડી નમ્ર અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં પ્રેસ મીડિયા એ પણ પોતાનો સંપૂર્ણ સહકાર આપવાની અને જરૂર પડ્યે ખડે પગે સેવા હેતુ ઉભા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.અને ગિરનાર ની ગોદ માં એક સાથે મળી સંપૂર્ણ શાંતિથી એક નાત એક સાથ ના અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવના સૂત્ર ને યોગ્ય દિશા માં આગળ વધારવાના નિર્ણયો લઈ ને હર હર મહાદેવ ના જયઘોસ સાથે મિટિંગનું શાંતિપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here