અમદાવાદ : બહેરામપુરા વોર્ડના વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કાઉન્સિલરની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક નાંખવાનું ખાતમહુર્ત…

અમદાવાદ, કમર અલી સૈયદ :-

બહેરામપુરા વોર્ડ નવી વસાહતમા આવેલ નબી નગર ઝેડ ડુપ્લેક્ષ મારિયા ડુપ્લેક્ષ વગેરે વિસ્તારમા મ્યુનિસિપલ કાઉન્સિલર તસનીમ આલમ તિરમિઝી અને કમળાબેન ચાવડાના બજેટ માથી પેવરબ્લોક નાખવાના કામનુ ખાતમહુર્ત આજ રોજ રાખવામા આવેલ હતું જેમા કાઉન્સીલર તસનીમ આલમ બાવાસાહબ કમળાબેન ચાવડા અમદાવાદ શેહર કાઁગ્રેસ માઈનોરિટીના ડીપાર્ટમેન્ટના ચેરમેન રસીદશેખ પપ્પુભાઈ પૂર્વ પ્રમુખ જફર અજમેરી ઉપપ્રમૂખ ઝફરશેખ નઝમા પનારા હનીફ અરબ લલિતભાઈ વિગેરે મોટી સંખ્યામા કાર્યકરો અને સ્થાનિકો હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here