માનવતા માટે યુવાનની સાયકલ યાત્રા ગાંધીજીના વિચારોને લોકો સુધી લઈ જવા 2000 કિમી. સુધી ફરી સાયકલ યાત્રા બોડેલી આવી પહોંચી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ભાવનગરના ઉમરાળા થી ગાંધી આશ્રમ થઈને દાડી યાત્રા કરી હતી અને ગુજરાત અનેક વિસ્તારોમાં સાયકલ યાત્રા કરી સમાજમાં હુફ લાગણી સન્માન ની ભાવના જગાવાને લઈને પ્રકાશભાઈ ડાભી સાયકલ યાત્રા નો પ્રવાસ શરૂ કર્યો
એક યાત્રા સ્વીકાર ઓર સન્માન કી ઔર સાથ ના સ્લોગન સાથે પ્રકાશભાઈ ગુજરાતના ખૂણે ખૂણે સાયકલ લઈને યાત્રાએ નીકળ્યા છે
૧૦ ડિસેમ્બરના રોજ તેમણે ભાવનગર જિલ્લાના ઉમરાળા થી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને હમણાં સુધી તેમને ૨,૦૦૦/ કિલોમીટર કરતાં વધુ સાયકલ યાત્રા કરી ચૂક્યા છે અને હાલમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવી પહોંચ્યા હતા અને બોડેલી સેવા સદન પાસે લોકોએ તેમને આવકાર્યા હતા ગાંધીજીના વિચારોને લોકો સુધી લઈ જવા ૨,હજાર કિલોમીટર સુધી ફરી સાયકલ યાત્રા બોડેલી આવી પહોંચી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here