પંચમહાલ જિલ્લામાં ફોર-વ્હીલ વાહનોની નવી સીરિઝ GJ17CK ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી કરાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આથી મોટરીંગ પબ્લિકને જણાવવામાં આવે છે કે, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગોધરા દ્વારા ફોર-વ્હીલ વાહનોની સીરિઝ GJ17CK ના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ રજીસ્ટ્રેશન ખોલવામાં આવશે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં કરાવી ONLINE https://vahan.parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.

(৭) તા.૦૮/૦૪/૨૦૨૪ ૦૪:૦૦:૦૦ PM થી તા.૧૦/૦૪/૨૦૨૪ ૦૩:૫૯:૫૯ PM સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરીને એપ્લિકેશન કરવાની રહેશે.
(२) તા.૧૦/૦૪/૨૦૨૪ ૦૪:૦૦:૦૦ PM થી તા.૧૨/૦૪/૨૦૨૪ ૦૪:00:00 PM ના રોજ AUCTIONનું બીડિંગ આપેન થશે.
(3) તા.૧૫/૦૪/૨૦૨૪ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ અત્રેની કચેરીએ જમા કરાવવાનું રહેશે.

વાહન સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઈ શકશે.સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ ઈ.ચા.પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ગોધરાએ એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here