જેતપુરપાવી પોલીસ સ્ટેશનના શિહોદ ચોકડી ત્રણ રસ્તા પાસેથી કિ.રૂ.૫૬,૬૫૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે ™ નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ – છોટાઉદેપુરનાઓઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો જેતપુરપાવી પોલીસ – સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકતના આધારે શિહોદ ચોકડી ત્રણ રસ્તા  પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૫૬.૬૫૦/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા # ઉપયોગમાં લીધેલ હ્યુન્ડાઈ કંપનીની આઈ૧૦ મેઘના ફોર વ્હિલર ગાડી રજી. નંબર GJ-06-CM-4089ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ :-
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૫૧૩, કીંમત રુપીયા 56650/

 (૨) ફોર વ્હિલર ગાડી રજી.નંબર GJ-06-CM-4089  નંબર ની ગાડી કીંમત રુપીયા 300000/

(3) મોબાઇલ નંગ-૦૧ કીમતી 5000/રુપીયા
(૪) અંગ ઝડતીના રોકડા રૂપીયા 1530/        કુલ કિંમત મુદામાલ 2,63,180 /
પકડા,યેલ ઇસમો:-/-
(૧) મયંકકુમાર બુધેસીંગનાયક ઉ.વ.૨૪ રહે. ૩૫૯ ગાયત્રીનગર જી.આઈ.ડી.સી. કંજરીપાર્ટ તા.હાલોલ જી.પંચમહાલ
(૨) મહેશભાઇ રામસીંગભાઇ રાઠવા ઉ.વ.૩૦ રહે. ગાયત્રીનગર જી.આઈ.ડી.સી. કંજરીપાર્ટ તા.હાલોલ
જી.પંચમહાલ
(૩) કમલેશભાઇ ભયલાલભાઇ મકવાણા ઉ.વ.૫૦ રહે. ગાયત્રીનગર જી.આઈ.ડી.સી. કંજરીપાર્ટ

તા.હાલોલ જી. પંચમહાલ

પકડવાના બાકી ઇસમ;-
(૧) વિજયભાઇ રાઠવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here