30 ભિલોડા – મેઘરજ વિધાનસભામાં B.T.P ના ઉમેદવાર ડો.માર્ક કટારાએ ઉમેદવારી નોંધાવી…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

30 ભિલોડા – મેઘરજ વિધાન સભા B.T.P(ભારતીય ટ્રાઇબલ પાર્ટી) ના ઉમેદવાર ડો.માર્ક કટારાની મામલતદાર કચેરી સુધી ભવ્ય રિક્ષા રેલી યોજી નામાંકન પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી ડૉકટર માર્ક કટારા એ જીતવાનો આશાવાદ વ્યકત કર્યો હતો આદિવાસી તેમજ અન્ય સમાજના ગરીબ પીડીત શોષિતોનો અવાજ બનવાનું ડોકટર માર્ક કટારાએ વચન પ્રજાને આપ્યું હતું સમર્થકો સાથે ઉમેદવાર માર્ક કટારાએ પ્રચાર આરંભી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here