સુરેલી ગામ નજીક અજાણી મહીલાની લાશ મળી… વેજલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના સુરેલી ગામ નજીક આવેલી ભારત સિલિકા કંપની પાસે રોડ ની સાઈડમાં ગુરુવારે સવારે ૯:૩૦ કલાકે કોઈ અજાણી મહીલા ની લાશ મળી આવી હતી આશરે ૩૫ થી ૪૦ વર્ષની સાડી બ્લાઉઝ અને સ્વેટર પહેરેલી મહિલાની લાશ બાબતે પ્રવીણભાઈ મીઠાભાઈ સોલંકી દ્વારા વેજલપુર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here