બોડેલી માં આવેલ તપોવન વિદ્યાલયમાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી દીકરી નિષ્ઠા બેન સોલંકી નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર લાવી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલીમાં આવેલી ચાચક માર્કેટ યાર્ડ માં તપોવન વિદ્યાલય માં આજરોજ. ડો . વર્ગીસ કુરિયન સાહેબની ૧૦૦ મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં છોટાઉદેપુર અને વડોદરા જિલ્લા. ( સંયુક્ત) નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તપોવન વિદ્યાલય માં ભણતી નિષ્ઠા બેન સોલંકી ધોરણ-૮માં અભ્યાસ કરતી નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર લાવીને આપણા બોડેલી ના તપોવન વિદ્યાલય તેમજ આપણું સોલંકી પરિવાર નું ગૌરવ વધાર્યું હતું ત્યારે બરોડા ડેરીના પ્રમુખ શ્રી શ્રી દિનેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ જી બી સોલંકી સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર શ્રી જોષી સાહેબ ઉપસ્થિતિ માં ટ્રસ્ટીશ્રી વસંત બા સોલંકી માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું ક્યારે તપોવન વિદ્યાલય માં ધોરણ ૮ માં અભ્યાસ કરતા નિષ્ઠા બેન સોલંકીની તપોવન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી વસંત બા સોલંકી તેમજ તપોવનના તમામ શિક્ષક તેમજ શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here