બાબરાના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ….

બાબરા,(અમરેલી)
પ્રવાસી પ્રતિનિધિ

હિરેન ચૌહાણે અનેક સેવાકીય સંસ્થાઓમાં પોતાની અમુલ્ય સેવા આપી છે

બાબરા પંથકના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર એવા હિરેનભાઈ ચૌહાણનો આજરોજ જન્મ દિવસ છે. ત્યારે તેમના મો.૯૦૩૩૫૨૪૯૧૦ પર સવારથી જ શુભેચ્છા આવી રહ્યી છે. હિરેનભાઈ બાબરામાં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે તેમજ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના તાલુકા પ્રમુખ અને અમરેલી જીલ્લાના સંત સુરક્ષા મિશનના જીલ્લા અધ્યક્ષ છે સાથે ડિવાઈન સીટી ન્યુઝના જીલ્લા બ્યુરો ચીફ અને અનેક ન્યુઝના બાબરાના રીપોર્ટર છે ત્યારે હિરેનભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ હોવાથી તેમના મિત્રો, ફેમિલી મેમ્બર પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here