ધોરાજી પોલીસ ને મળી મોટી સફળતા…ભુખી ગામે મોટી માત્રામા ઝડપાયો ગાંજો

ધોરાજી,₹રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી પોલીસને યોગ્ય બાતમીના આધારે ધોરાજી તાલુકાના ભુખી ગામે મોટી માત્રા મા મળી આવ્યો ગાંજો

ધોરાજી ભુખી ગામે રહેતો ગોરધન દેવાયત મેર નામ ના વ્યક્તિ ના રહેણાંક મકાન ની પાછળ પોલીસે રેડ પાડતા

3,62,800 નો મુદ્દામાલ સાથે 1કીલો 200 ગ્રામ અને 69 કિલો લીલા છોડવા નો ગાંજો નો જથ્થો પકડી પાડયો, અને ગોરધન દેવાયત મેર નામ ના શખ્સ ને પકડી ને આગળ ની કાર્યવાહી હાથ ધરતી ધોરાજી પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here