જીલ્લા કલેકટર દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

બુધવારે સાંજે જીલ્લા કલેક્ટર આશિષકુમાર અને પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પ્રોહીબિશન, જુગાર,મીલકત ખરીદ કેસ રેકર્ડ અને ફરિયાદ ભાગ ૧-૨,હિસ્ટ્રી શીટર,મુદ્દામાલ રજીસ્ટર તપાસ કરી સબંધિત અધિકારી ઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી કાલોલ નાં સિનિયર પીએસઆઇ જે ડી તરાલે જરૂરી માહીતી પુરી પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here