ઘોઘંબા તાલુકાના પાધોરા ગામની મહીલાઓ તાલુકામાં પોહચી..

ઘોઘંબા, (પંચમહાલ)મુઝફ્ફર મકરાણી :-

અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના ટેકરા ફળીયામાં ભર ઉનાળે પાણીની તકલીફ હોવાથી ગામની મહીલાઓ તાલુકામાં પોહચી માટલા ફોડી વીરોધ કરતા ગામના તલાટી કમ મંત્રીએ તાત્કાલિક સર્વે કરી બોર કરી આપવા તથા જુના બોરને સાફ કરી આપવાની બાંહેધરી આપી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here