ઘી જોટવડ દૂધ ઉ,સ મંડળી લી જીલ્લા પંચમહાલના જોટવડ દૂધ ડેરી ઉપર કમિટિ સભ્ય સાથે રાખી મીટીંગ રાખવામાં આવી..

બોડેલી, એસ વી ચારણ ;-

ઘી જોટવડ દૂધ ઉ,સ મંડળી લી જીલ્લા પંચમહાલ ના આજરોજ જોટવડ દૂધ ડેરી ઉપર કમિટિ સભ્ય સાથે રાખી મીટીંગ રાખવામાં આવી હતી તારીખ 15 11 21ના રોજ જોટવડ દૂધમંડળી કારોબારીમાં મિટિંગમાં અધ્યક્ષ સ્થાનેથી કે પશુ વીમા તેમજ માસિક હિસાબ અને કિસાન ક્રેડિટ કાર્ડ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ કારોબારી સભ્યો હાજરી રહી તેમજ દૂધ ભરતા સભાસદ અને તેમને જાણ કરવા આજરોજ જોટવડ દૂધ ડેરી ઉપર ચેરમેનશ્રી બારીયા અર્જુનભાઈ નટુભાઈ તેમજ કમિટિ સભ્ય બચુભાઈ બલુભાઈ / ભીખાભાઈ મનુભાઈ / વિક્રમ ભાઈ ધનાભાઈ / પરસોતમ સોમાભાઈ / દિનેશભાઈ ભણતા ભાઇ / મનહરભાઈ કલ્યાણભાઈ / મુકેશ ભાઈ જેસીંગભાઇ / સુરેશભાઈ ભારત ભાઈ / તેમજ પ્રેમ સિંગ ભાઈ ગણપતભાઇ સ્થાનિક ઓડીટર ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here