ગુજરાત ભાજપાની પ્રદેશ કારોબારી કેવડિયા ટેન્ટસિટી 2 ખાતે ચાલતી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સુચક હાજરી

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

દેશ મા સહુ પ્રથમ જ વાર રાજકીય પાર્ટી ની પેપરલેસ કારોબારી – 600 જેટલા ટેબલેટ આગેવાનો ને અપાયા

વિધાનસભાની 2022 ની ચુંટણીમા 150 બેઠકોના લક્ષયાંક ની કારોબારી મા ચર્ચા વિમર્શ

કેવડિયા ખાતે  ના સટેચયુ ઓફ યુનિટી ના ટેન્ટ સીટી 2 મા પ્રદેશ ભાજપા ની ત્રિ દિવસય કારોબારી મળી રહી છે તયારે તેમા ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવી પહોંચ્યા હતા તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આવી પહોંચ્યા હતા .

કાર્યક્રમ ની શરૂઆત માં પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમાં ને ચરણ સ્પર્શ કરી ચરણ માં પુષ્પો ચડાવી ને વંદન કર્યા અને આગળ ના કાર્યક્રમ માં ભાગ લેવા તેવો ટેનટ સીટી 2 ખાતે પહોંચ્યા હતા.

કાર્યક્રમ માં આગામી ચૂંટણી ને અનુલક્ષી ભાજપા દ્વારા વ્યુરચના ઘડાશે અને તમામ કાર્યકરો માં નવો જોમ અને જુસ્સો ફૂંકવા માટે આજે પ્રદેશ ના તમામ નેતા ઓ આજે કેવડિયા ખાતે આવી પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધયક્ષ તરીકે સી.આર.પાટીલ ની વરણી થયા બાદ આ પ્રથમ કારોબારી મળી રહી છે તયારે ભાજપા   દ્વારા ટેેેેકનોલોજી નો ઉપયોગ થઇ રહયો છે, આ કારોબારી પેેેેપરલેસ કારોબારી તરીકે કોઈ પણ રાજકીય પક્ષ  જણાવી દેશમાં કરવામાં આવેલ પ્રથમ કારોબારી નો બહુમાન મેળવશે. ભાજપ દ્વારા આ કારોબારી માં નવો અભિગમ અપનાવાયો છે સૌપ્રથમ વાર પેપર લેસ ડિજિટલ કારોબારી થઇ રહી છે.

કારોબારીમાં ભાગ લેનાર તમામ મંત્રીઓ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ને પાર્ટી તરફ થી 600 જેેટલા ટેેેેબ્લેટ આપવામાં આવ્યા છે.જેેેેમા તમામ સરકારી યોજનાઓ ની તેમજ પક્ષ ની તમામ વિગતો ઉપલબ્ધ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here