કાલોલ નગર પાલિકાના વોર્ડ નંબર ૨ માં શાંતિ નગર સોસાયટીમાં સીસી રોડનું ખાતમુર્હત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં આવેલ શાંતિનગર સોસાયટી ખાતે ગુજરાત સરકાર શહેરી વિકાસ યોજના હેઠળ સીસી રોડ નું ખાતમુર્હત રવિવારે સવારે કરવામાં આવેલું સદર સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી ડામર રોડ બનેલો તે બાદ કોઈ નવીન કામકાજ થયેલ નહતું. ખાતમુહૂર્ત પ્રસંગે ફોન નં ૨ ના તમામ કોર્પોરેટરો આશિષ સુથાર ઉપપ્રમુખ નગરપાલિકા કાલોલ, મહેન્દ્રભાઈ બેલદાર, વૈશાલીબેન પટેલ અને જ્યોત્સનાબેન બેલદાર હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સદર રોડ બનાવતા પહેલા લેવલીંગ કરવા માટે જુના રોડ ને તોડી ત્યારબાદ જ નવી નવીન રોડ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here