કાલોલ કોલેજની વોલીબોલ બહેનોની ટીમ રનસૅ અપ બની…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ વોલીબોલ બહેનો ની સ્પર્ધા શહેરા ખાતે યોજાઇ હતી. તેમાં કાલોલ એમ.એમ.ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ટીમ રનર્સ બની હતી.ટીમની ત્રણ ખેલાડીની બહેનો (૧) સોલંકી વંદના.એસ.(૨) રાઠોડ વિશ્રુતિ એસ.(૩)ભરવાડ તેજલ એન. ઈન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન સ્પર્ધા માટે પસંદ પામી છે. સમગ્ર ટીમને સ્પર્ધા માટેની તાલીમ તથા માર્ગદર્શન અનુક્રમે કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ.જે બી પરમાર તથા ડૉ.કે એચ વ્યાસ આપ્યું હતું. સમગ્ર ટીમને કોલેજ પરિવાર વતી અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here