ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર યુગમાં પણ વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવાની પ્રથા યથાવત…

બોડેલી, છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર યુગમાં પણ વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરી સંસ્કૃતિની આજે પણ ગરીમા જળવાઈ રહી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વેપારી દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું કોમ્પ્યુટર યુગમાં પણ (૨૧) મી સદીમાં ચોપડા પૂજન કરી આપના ભારતીય સંસ્કૃતિ પરંપરા રીતે આજે પણ ચોપડા પૂજન કરી આપની વર્ષોથી આવી રહી રીતરિવાજ બોડેલી વેપારીઓ આજે પણ સાચવી રાખી છે ભારત દેશના દરેક રાજ્યમાં ચોપડા પૂજન ની ભારતીય સંસ્કૃતિની ગરિમા આજે પણ જળવાઈ રહી છે જ્યારે બોડેલીના વેપારી દ્વારા જાણવા મળ્યું છે કે ચોપડા પૂજન એટલે સરસ્વતી લેખન છે ચોપડા પૂજન સરસ્વતી પૂજન ને શારદા પૂજન પણ કહેવામાં આવે છે આ પૂજનની પરંપરા ધનતેરસ દિવાળી લાભ પાંચમ જેવા શુભ મુર્હત માં બ્રાહ્મણ દ્વારા પૂજન અર્ચન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે ત્યારે બોડેલીમાં પણ આજે પણ વેપારીઓ દ્વારા ચોપડા પૂજનનો ગરીમાં જળવાઇ રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here