સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદાના વહેતા નીર સાથે જેટીનું કામ ધોવાયું….

કેવડીયા કોલોની,

પ્રતિનિધિ :- સતીશ કપ્તાન

મળતી માહિતી મુજબ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તેમજ વિશ્વની આઠમી અજાયબી એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નજીકમાં પ્રવાસીઓ માટે ક્રુઝબોટમાંથી ઉતારવા માટેની જેટીનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ નર્મદા નદીમાં રીવરબેડ પાવર હાઉસમાંથી ટર્બાઈન શરુ કરીને પાણી છોડાતા જ આ કન્ટ્રકશનનું કામ ધોવાઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here