સાગબારા તાલુકાના ધલવેર પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનો TLM વર્કશોપ યોજાયો

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

આજરોજ સાગબારા તાલુકાના ધલવેર પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનો TLM વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં અવલીકુંડ, બર્કતૂરા, ભાદોડ, ભોગવડ, ધવલીવેર, ખેરપાડા, પાના, પીરમંદાળા, નાની પરોડી અને મોટી પરોડીના શિક્ષકો જોડાયા હતાં. આ તકે ક્લસ્ટરના સી.આર.સી અમિત ગીરી ગોસ્વામીએ ઉપસ્થિત તમામ શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તૈયાર થયેલ TLM નો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ મેળવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here