વેજલપુર પ્લે સેન્ટર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ગામે પ્લે સેન્ટર વેજલપુર દ્વારા યોજાયો હતો. જ્યારે આ કેમ્પ યોજવા દ્રષ્ટિ નેતાલય દાહોદ એ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો આ કેમ્પમાં ડોક્ટર હિતારમીનામા.ડો દિનેશ પરમાર તથા તૃષાર મુકેશ મહિડા અન્ય સ્ટાફ જયારે કેમ્પને સફળ બનાવવા સર્વોદય વિકાસ ટ્રસ્ટના ‌ સિદ્દીકભાઈ ટપ.ફિરોજ નાના. બી એન શાહ. સીરાજભાઈ. યોગેશ કાછીયા તેમજ સર્વોદય વિકાસ ટૃસ્ટ ના સર્વ સભ્યો એ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટના પ્રમુખ સિદ્ધિકભાઈ ટપ‌.બી.એન શાહ યોગેશ કાછિયા તેમજ અન્ય સભ્યોએ ડોક્ટરો તથા અન્ય મહાનુભવોનું ફુલ દસ્તાથી સન્માન કર્યું હતું ત્યારબાદ કેમ્પની શરૂઆત કરાઈ હતી આ કેમ્પમાં આસરે ૧૪૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો ‌ આ કેમ્પમાં મોતિયો, જામર અને આંખો લાલ થવી તથા આંખોમાં પાણી પડવું જેવી આંખોને લગતી ચકાસણી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here