મોડાસા નગરમાં ઇદેમિલાદ નિમિતે શાંતિ અને સુરક્ષાના રખેવાળ એવા પોલીસ પ્રસાસનનું સન્માન કરતા મુસ્લિમ આગેવાનો….

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ઇદેમિલાદના તેહવારના ભાગ રૂપે દાવતે ઇસ્લામી દ્વારા જુલશે મિલાદ નીકળેલ જેમાં અરવલ્લી પોલિશ વડા સાહેબ શ્રી સેફાલી બર્વાન સાહેબ .દ્વારા જુલુસે મિલાદ માટે જે પરમિશન આપેલ અને ટ્રાફિક વ્યવસ્થા ખુબ સરસ કરેલ જે બદલ હાજર અધિકારી સાહેબ શ્રી ડી વાય એસ પી કે જી ચોધરી સાહેબ અને મોડાસા ટાઉન પી આઇ સાહેબ ડી કે વાઘેલા સાહેબનું મોડાસા કોલેજ ચોકડી ખાતે બન્ને અધિકારી શ્રીને મોડાસા મુસ્લિમ આગેવાન દ્વારા ફૂલછડી આપી સન્માન કરવામાં આવેલ.. સાથે સાથે તેમની ટીમનો પણ મોડાસા મુસ્લિમ આગેવાન દ્વારા અમો તેમને આવકાર આપીએ છીએ સાથે ખુબ જ સરસ કામગીરી કરેલ તે બદલ આભાર માનીએ છીએ..આજ રોજ બન્ને તેહવાર શાંતિ પૂર્ણ પૂર્ણ થયેલ સાથે મોડાસા નગરની જનતાએ કોમીએકતાનું ખુબ સરસ ઉદાહરણ પૂરું પાડેલ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here