ભાજપા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના માર્ગદર્શક હેઠળ કાલોલ નગર અને તાલુકામાં પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરવામાં આવ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના માર્ગદર્શક હેઠળ નાગરિક સંપર્ક અભિયાન અંતર્ગત કાલોલ નગર અને કાલોલ તાલુકામાં પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરવામાં આવ્યો આ પ્રસંગે પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ નારણભાઈ પરમાર, મંત્રી અશોકભાઈ મેકવાન, મંત્રી ડોક્ટર સુનિલ પરમાર,કાલોલ નગરના પ્રમુખ હસમુખભાઈ વકીલ વગેરે ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here